Grade:3 Subject : ગુજરાતી Revision
પ્ર -૧ ખૂટતો મૂળાક્ષર લખો.
[ દ ,કા ,ન ,ર ,જા, ના ,વા ,ફા,ત ,બ ]
૧. બ ટા ____
૨. વ ર સા ___
૩. ___ બ ર
૪. અ ના __ સ
૫. છા ___ ડી
૬ રા ___
૭ . અ __ જ
૮ . ___ દ ળ
૯ . સ ___ ઇ
૧૦ . બ __ ક
પ્ર -૨ નીચે આપેલા પ્રશ્નો ના સાચો વિકલ્પ પસંદ કરો.
૧. ‘આવ રે વરસાદ,ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને ________ નું શાક.
(અ) દૂધી (બ) બટાકા
(ક) ટામેટાં (ડ) કારેલાં
2.શાક નો
રાજા ______ કે ’વાતું.
(અ) દૂધી (બ) બટાકા
(ક) ટામેટાં (ડ) કારેલાં
3. ગુલકંદ કયાં ફૂલ
માંથી બને છે.
(અ) મોગરો (બ) કમળ (ક) ગુલાબ (ડ) ગલગોટો
4. બાડકો _____ ને બોલાવે છે ?
(અ) મેઘરાજા (બ) રાજા (ક) પ્રજા (ડ) પપ્પા
5.
કેરી ક્યાં ઊગે છે?
(અ) જમીન પર (બ) આંબા પર
(ક) વેલ પર (ડ) ધાબા પર
૬. ‘ આવો મેઘરાજા વગડાવો ________ ?
(અ) ઢોલ (બ) મંજીરા (ક)
વાજા (ડ) ડમરુ
૭. ‘આવ રે વરસાદ’ કવિતા માં બાડકો કોને બોલાવે છે ?
(અ) પવન (બ) મેઘરાજા
(ક) વિમાન (ડ) નદી
૮. કોબીજ માં કેવા
પાંદડા હોય છે ?
(અ) કાડા (બ) ગુલાબી
(ક) પીળા (ડ) લીલા
૯. વાદળ માંથી શું
વરસે છે.
(અ) પાણી (બ) દૂધ (ક) છાસ
(ડ) દહી
૧૦. ગુલાબ નો રંગ
કેવો હોય છે?
(અ) કાડો (બ) લાલ (ક) પીળો
(ડ) લીલો
પ્ર -3 પ્રશ્નો નાં
જવાબ આપો.
૧ ઉનાળા માં આપણે
ક્યાં ક્યાં ફળો ખાઈએ છીયે.
૨ વરસાદ કઈ ઋતું ઓ
માં આવે છે .
૩. ફળો નો રાજા કોને
કહેવા માં આવે છે.
૪. તમને મન ગમતા કોઈ
પણ બે ફૂલો નાં નામ લખો.
૫. તમને મન ગમતા કોઈ
પણ બે ફ્ળો નાં નામ લખો.
પ્ર-૪ ચિત્રો ઓડખો
અને નામ લખોં.
[મકાન , પાન , કાગડો ,બટન ,છત્રી ]
૧ _____________
૨ _____________
૩ _____________
૪ _____________
૫ _____________
પ્ર -૬ અનુલેખન લખો.
હાથી એક મોટુ પ્રાણી છે. તેમને ચાર પગ હોય છે. તેમના પગ મોટા થાંભલા જેવા હોય છે.
હાથીને બે કાન હોય છે. હાથીના કાન સૂપડા જેવા મોટા હોય
છે. હાથી શાકાહારી પ્રાણી છે. હાથી પાંદડા,
છોડ, અનાજ, ફળો અને લીલોતરી
ખાય છે. તેઓ મોટાભાગે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. હાથી ખુબ જ બળવાન પ્રાણી
છે. હાથી મને ખૂબ ગમે છે.
Comments
Post a Comment